AUA Summit - Educational Materials

Advertisement

Centro de recursos Patient Magazine Podcast Donate

Attention: Restrictions on use of AUA, AUAER, and UCF content in third party applications, including artificial intelligence technologies, such as large language models and generative AI.
You are prohibited from using or uploading content you accessed through this website into external applications, bots, software, or websites, including those using artificial intelligence technologies and infrastructure, including deep learning, machine learning and large language models and generative AI.

Gujarati Pelvic Floor Strengthening What You Should Know Fact Sheet

પેલ્્વવિક ફ્્લલો ર સ્્નના યુની મજબૂતાઇ તમારે શું જાણવું જોઇએ

લાખો લોકો પેશાબના અસંયમ (પેશાબ લીકેજ)થી પીડાય છે. ઘણીવાર લોકોને એવું લાગે છે કે તેઓનું મૂત્રાશય તેઓના જીવનને નિયંત્રિત કરે છે કે કેમ. પરંતુ આ તમારી કહાની ન હોવી જોઇએ. તમે તમારા મૂત્રાશયને નિયંત્રિત કરવામાં મદદ માટે પગલાં લઈ શકો છો. (Pelvic Floor Strengthening – What You Should Know Fact Sheet)… more

Gujarati Pelvic Floor Relaxing – What You Should Know Fact Sheet

પેલ્્વવિક ફ્્લલોર સ્્નનાયુનું ઢીલા થવું તમારે શું જાણવું જોઇએ

પેલ્્વવિક ફ્્લલોર એ સ્્નનાયુઓનું એક જૂથ છે જે મૂત્રમાર્્ગની ફરતે હોય છે (એ નળી જેમાંથી પેશાબ પસાર થાય છે). જ્્યયારે તે કડક થાય છે ત્્યયારે તે પેશાબનાલિકેજને રોકવામાં મદદ કરે છે. મજબૂત પેલ્્વવિક ફ્્લલોરનાં સ્્નનાયુઓ લીકેજ (ચૂવાક)ને રોકવામાં મદદરૂપ થઈ શકે છે અને પેશાબ પસાર કરવાની ઇચ્્છછાને શાંત કરે છે. (Pelvic Floor Relaxing – What You Should Know Fact Sheet)… more

Gujarati Bladder Health Basics Fact Sheet

મૂત્રાશયની મૂળભૂત બાબતો

મૂત્રાશય એક ખાલી, બલૂન આકારનું અંગ છે. તે મોટે ભાગે સ્્નનાયુઓમાંથી બનેલું હોય છે. જ્્યયાાંસુધી તમે તેને છોડવામાટે બાથરૂમ જવામાટે તૈયાર ન થાઓ ત્્યયાાંસુધી તે પેશાબને સંગ્રહિત કરે છે. મૂત્રાશય તમને પેશાબ કરવામાં મદદ કરે છે. ત્્યયારબાદ પેશાબ મૂત્રમાર્ગે શરીરમાંથી નીકળે છે. (Bladder Health Basics Fact Sheet)… more